Lrc Player

Tesr

Unknown artist
[05:09.63]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:24.25] હું તો શેત્રુંજી નદીની પાસે

[00:26.49] જાઉં જળ ભરવા

[00:29.50] મારાં હૈયે હરખ ન માય

[00:31.50] જાઉં જળ ભરવા…

[01:03.99] શીર પર ઈંઢોણી બેડલું

[01:08.01] જાઉં જળ ભરવા રે,

[01:10.49] જાઉં જળ ભરવા…

[01:13.50] હું તો શેત્રુંજી નદીની પાસ

[01:15.50] જાઉં જળ ભરવા

[01:18.49] મારાં હૈયે હરખ ન માય

[01:20.49] જાઉં જળ ભરવા…

[01:57.50] મનડું નાચે તનડું નાચે

[01:58.24] પહેરી પટોળું અંગ અંગ નાચે

[02:01.99] નાચે નાચે મનડું નાચે

[02:14.49] મારું હૈયું કરે કલશોર

[02:16.75] જાઉં જળ ભરવા…

[02:24.49] હું તો શેત્રુંજી નદીની પાસે

[02:26.51] જાઉં જળ ભરવા

[02:29.50] મારાં હૈયે હરખ ન માય

[02:31.50] જાઉં જળ ભરવા…

[03:04.03] આદિ જિણંદા પ્યારા મુણીંદા

[03:08.77] એના અભિષેક કરવા ચાલી

[03:12.03] કરવા ચાલી આદિ જિણંદા

[03:25.52] મારા ઝાંઝર કરે રણકાર

[03:27.77] જાઉં જળ ભરવા…

[03:35.52] હું તો શેત્રુંજી નદીની પાસે

[03:37.78] જાઉં જળ ભરવા

[03:40.53] મારાં હૈયે હરખ ન માય

[03:42.53] જાઉં જળ ભરવા