Lrc Player
Hrivar ne kagal
Unknown artist
[05:41.42]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[01:00.63] હરિવરને કાગળ લખીએ રે...
[01:11.63] લઇને જમુના જળ લખીએ રે…
[01:59.63] જત લખવાનું કે કરવી છે,
[02:07.88] થોડી ઝાઝી રાવ
[02:16.13] વ્હાલા હારે વઢવાનો યે
[02:19.88] લેવો લીલો લ્હાવ.
[02:29.63] અમે તમારા ચરણકમળને પખાળવા આતુર.
[02:42.39] હવે નૈણમાં વરસો થઇ ચોમાસુ ગાંડુતુર.
[02:48.89] કંઇ ભીની ઝળહળ લખીએ રે.. લઇને જમુના જળ લખીએ રે.
[00:00.00] શ્વાસમાં વરસે નામ રટણના કેમ ન પારિજાત.
[00:00.00] ઝટ બોલો હરિ ક્યારે થાશું રોમ રોમ રળિયાત.
[00:00.00] કાં રુદિયામાં ફરતી મેલો ટપ ટપ તુલસી માળ.
[00:00.00] કાં આવીને શ્વાસ સમેટો મારા અંતરિયાળ.
[00:00.00] શું હાવાં આગળ લખીએ રે..
[00:00.00] લઇને જમુના જળ લખીએ રે.
