Bhagwan Pan Bhulo Padyo
[00:28.56] એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
[00:38.08] એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
[00:43.35] ભલે હૈયે કોરાના પ્રીતમ ના નામ
[00:47.86] પણ પ્રેમ તો અધૂરો રહયો
[00:52.88] પણ પ્રેમ તો અધૂરો રહયો...
[01:02.40] ભગવાન પણ ભૂલો પડ્યો
[01:06.41] પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો...
[01:11.94] એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
[01:16.75] ભલે રૂઢિયા ના રજવાડે કાના નું રાજ
[01:21.78] પણ પ્રેમ તો અધૂરો રહયો
[01:26.55] પણ પ્રેમ તો અધૂરો રહયો
[01:36.09] ભગવાન પણ ભૂલો પડ્યો
[01:39.86] પ્રેમ માં ભગવાન ભૂલો પડ્યો...
[02:14.53] હો સુદબુંધ ખોઈ બેઠી મીરા
[02:19.79] જોવા શ્યામ તને નેંન અઘીરા
[02:28.83] હો સુદબુંધ ખોઈ બેઠી મીરા
[02:34.35] જોવા શ્યામ તને નેંન અઘીરા
[02:39.13] ગોકુલ ગલિયો માં શોધે છે રાધા
[02:43.90] મળશુ કયારે હવે કાના ને પાછા
[02:48.93] ગોકુલ ગલિયો માં શોધે છે રાધા
[02:53.44] મળશુ કયારે હવે કાના ને પાછા
[02:58.22] સુની રાતો સૂના દિવસો જોવે રાહ તારી કાના
[03:09.80] ભગવાન પણ ભૂલો પડ્યો
[03:13.56] પ્રેમ માં ભગવાન ભૂલો પડ્યો...
[03:47.90] હો શ્યામ તારી બંસી ની લાગી માયા
[03:53.41] કેવા ખેલ કાન તે તો રચાયા
[04:02.43] હો શ્યામ તારી બંસી ની લાગી માયા
[04:07.95] કેવા ખેલ કાના તે તો રચાયા
[04:12.71] અધૂરા રહ્યાં અંતર ના યા ઓરતા
[04:17.47] કાના ની યાદ માં હૈયા બેઉ ઝૂરતા
[04:22.53] અધૂરા રહ્યાં અંતર ના યા ઓરતા
[04:27.31] કાના ની યાદ માં હૈયા બેઉ ઝૂરતા
[04:31.82] સુની રાતો સૂના દિવસો
[04:36.62] જોવે રાહ તારી કાના….
[04:43.41] ભગવાન પણ ભૂલો પડ્યો
[04:47.18] પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો...
[04:57.45] એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
[05:02.48] ભલે હૈયે કોરાના પ્રીતમ ના નામ
[05:07.01] પણ પ્રેમ તો અધૂરો રહયો
[05:12.07] પણ પ્રેમ તો અધૂરો રહયો..ઓઓ
[05:21.60] ભગવાન પણ ભૂલો પડ્યો
[05:25.63] પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો...
[05:31.15] એતો રાધા નો કાના એતો મીરા નો શ્યામ
[05:35.91] ભલે રૂઢિયા ના રજવાડે કાના નું રાજ
[05:40.93] પણ પ્રેમ તો અધૂરો રહયો
[05:45.71] પણ પ્રેમ તો અધૂરો રહયો
[05:55.23] ભગવાન પણ ભૂલો પડ્યો
[05:59.74] પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
[06:04.00] પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
[06:08.78] પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
[06:13.56] પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
[06:18.32] પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
[06:23.08] પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો...
[06:28.88] હો..કાના…એ…કાના..હો…કાના…એ…કાના....
