Lrc Player

Chandaliyo Ugyo Re

Unknown artist
[01:56.23]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:10.15] આઘે આઘેથી મનની ડેલીએ

[00:14.93] કાંઈ આવ્યા આકાશી કેર

[00:19.19] ચાંદલિયો ઉગ્યો રે

[00:22.63] ઊંડે ઊંડેથી હરખું ઘેલી રે

[00:27.42] હું તો શમણાં એ આંજું નેણ

[00:31.66] ચાંદલિયો ઉગ્યો રે

[00:37.77] ઓલી આંકેલી નદીયું હાથમાં

[00:42.56] ઓલી આંકેલી નદીયું હાથમાં

[00:47.60] એના મહેંદી એ વાળ્યાં વેર

[00:51.85] ચાંદલિયો ઉગ્યો રે

[00:55.04] આઘે આઘેથી મનની ડેલીએ

[01:00.09] કાંઈ આવ્યા આકાશી કેર

[01:04.07] ચાંદલિયો ઉગ્યો રે

[01:08.32] કાચી કુંવારી મારી નીંદર ઉતરાવી

[01:12.84] મને જાગતી મેલીને જાય રાતો

[01:18.15] જાકું છીને તો કાંઈ કોને કહું રે બાઈ

[01:23.20] કેવી તે લુંમઝુમ વાતો

[01:27.71] જાણે સોને મઢયા મારા દિવસો બધા

[01:32.76] એને રૂપેરી આપ્યા નેર

[01:37.01] ચાંદલિયો ઉગ્યો રે

[01:40.47] આઘે આઘેથી મનની ડેલીએ

[01:44.98] કાંઈ આવ્યા આકાશી કેર

[01:49.23] ચાંદલિયો ઉગ્યો રે