હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[00:07.89] હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[00:39.25] શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[00:43.49] માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
[00:52.52] હો… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[00:58.10] શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[01:02.88] માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
[01:11.92] હો… એક પળ માંગુ બધી દઈ દે ઘડીયો
[01:16.69] એક પળ માંગુ બધી દઈ દે ઘડીયો
[01:22.01] માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
[01:31.04] હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[01:36.88] શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[01:41.14] માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
[01:46.44] માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
[01:58.93] હે… દેવ દાનવ જયારે હઠે રે ભરાણા
[02:24.70] નાગના નેત્રા કર્યા પર્વતના રવાયા
[02:33.73] હા.. વિષ નીકળ્યું ને જયારે સર્વે દૂર ભાગ્યા
[02:39.04] આજીજી કરીને ભોળાનાથને જગાયા
[02:45.15] હો… વિષ પીધો અમૃત સૌને ધરીયો
[02:50.72] વિષ પીધો અમૃત સૌને ધરીયો
[02:55.25] માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
[03:04.54] હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[03:10.65] શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[03:15.16] માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
[03:19.94] માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
[03:32.71] હે… માત ગંગાને ભૂમિ પર ઉતારવા
[03:57.69] ભગીરથે ભજ્યા દેવ મહાદેવા
[04:06.98] હો… માત ગંગાને જટા પર ઉતાર્યા
[04:12.29] અમૃત જળ તો જગને પાયા
[04:18.93] હો… મનુ કે ચંદ્ર જેને ભાલે ધરીયો
[04:23.97] મનુ રબારી કે ચંદ્ર જેને ભાલે ધરીયો
[04:29.55] માંગુ ખોબોને આખો દઈદે દરિયો
[04:38.07] હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[04:43.65] હે… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[04:50.02] શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[04:51.61] માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
[00:00.00] હો… શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[00:00.00] શિવ ભોળિયો રે મારો શિવ ભોળિયો
[00:00.00] માંગુ ખોબોને આખો દઈ દે દરિયો
