Guru Purnima Bhajan - Dhan Guru Deva Mara - Mittal Rabari - Guru PUrnima Song 2022
[00:04.94] હો ધન ગુરુ દેવા મારા
[00:46.65] ધન ગુરુ દાતા
[00:51.43] ગુરુજી એ શબ્દ સુનાયા જી
[01:00.21] ગુરુ નો મહિમા હું પલ પલ વખાણું ને
[01:10.04] ગુરુ નો મહિમા પલ પલ વખાણું ને
[01:19.06] પ્રાયશ્ચિત સઘળા મારા થાય રે
[01:28.37] ધન ગુરુ દેવા મારા
[01:33.68] ધન ગુરુ દાતા ને
[01:38.19] ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
[01:44.57] ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
[02:20.69] હો દેશ રે દેખાડ્યો ગુરુ એ, જગાડીને
[02:31.33] અલખ પુરુષ ઓળખાવ્યો જી
[02:40.64] દેશ રે દેખાડ્યો ગુરુ એ, સુતા જગાડીને
[02:49.66] અલખ પુરુષ ઓળખાવ્યો જી
[02:59.50] દેશ રે દેખાડ્યો ગુરુ એ, સૂતો જગાડીને
[03:04.80] અલખ પુરુષ ઓળખાવ્યો જી
[03:06.13] ઉડતા રે મારા ગુરુજી એ ધાર્યા ને
[03:12.50] ઉડતા રે મારા ગુરુજી એ ધાર્યા ને
[03:18.09] જમણા ને હાથે થી છોડાવ્યા જી
[03:24.73] જમણા ને હાથે થી છોડાવ્યા જી
[03:31.91] ધન ગુરુ દેવા મારા
[03:35.90] ધન ગુરુ દાતા
[03:40.95] ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
[03:47.85] ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
[04:24.51] હો ખાલ રે પડાવું મારા
[04:30.35] શરીર તણી ને હે
[04:34.87] ઉપર સોનેરી રંગ ચડાવું જી
[04:44.16] ખાલ રે પડાવું મારા
[04:48.68] શરીર તણી ને હે
[04:53.45] ઉપર સોનેરી રંગ ચડાવું જી
[05:02.75] મોજડી સિવડાવી મારા ગુરુ ને પેરાવુ ને
[05:12.06] મોજડી સિવડાવી મારા ગુરુ ને પેરાવુ ને
[05:21.08] ઘણી રે ઓછી ઘણ કેવાય જી
[05:28.26] ઘણી રે ઓછી ઘણ કેવાય જી
[05:35.43] ધન ગુરુ દેવા મારા
[05:39.95] ધન ગુરુ દાતા
[05:44.46] ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
[05:51.64] ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
[06:27.78] હો ગૌ દન દેવે મર ને
[06:33.89] ભૂમિ દાન દેવે ને
[06:38.40] કાયા કંચન મોલ લૂંટાવે જી
[06:47.71] ગૌ દન દેવે મર ને
[06:52.22] ભૂમિ દાન દેવે ને
[06:56.75] કાયા કંચન મોલ લૂંટાવે જી
[07:06.30] કાશી રે ક્ષેત્ર માં
[07:11.89] કન્યા દાન દેવે ને
[07:15.60] કાશી રે ક્ષેત્ર માં
[07:20.12] કન્યા દાન દેવે ને
[07:25.17] ના આવે મારા ગુરુજી ને તોલે જી
[07:32.07] ના આવે મારા ગુરુજી ને તોલે જી
[07:38.99] ધન ગુરુ દેવા મારા
[07:43.76] ધન ગુરુ દાતા ને
[07:48.54] ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
[07:55.18] ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
[08:31.31] હો સદગુરુ મળિયા મારા
[08:36.88] ફેરાજ ટળિયાને
[08:41.67] લખ રે ચોરાસી થી છોડાવ્યા જી
[08:53.09] સદગુરુ મળિયા મારા
[08:56.54] ફેરાજ ટળિયાને
[08:59.72] લખ રે ચોરાસી થી છોડાવ્યા જી
[09:09.82] વાઘ નાથ ચરણો માં
[09:14.60] બોલ્યા રે રૂખડિયો ને
[09:19.11] વાઘ નાથ ચરણો માં
[09:23.90] બોલ્યા રે રૂખડિયો ને
[09:28.17] મુક્તિ નો માર્ગ બતાવ્યો જી
[09:35.08] મુક્તિ નો માર્ગ બતાવ્યો જી
[09:43.06] ધન ગુરુ દેવા મારા
[09:47.02] ધન ગુરુ દાતા
[09:52.07] ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
[09:59.51] ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
[10:06.68] ગુરુજી એ શબ્દ સુણાવ્યા જી
