Somnath Mahadev -- Poonam Gondaliya -- Full Hd Video -- Shravan Special -- New Gujrati Song 2021
[01:11.85] હો…મહાદેવ
[01:32.04] હો…મહાદેવ
[01:48.24] સોમનાથ…સોમનાથ…સોમનાથ
[01:52.23] હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ
[01:56.75] સોમનાથ મહાદેવ જગત માં પૂમ છે તારે સમાન
[02:02.33] તારા ચરણો માં ચૌદે બ્રહ્માંડ હે જગત પિતા હે સોમનાથ
[02:08.70] ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
[02:13.75] ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
[02:18.53] સોમનાથ…સોમનાથ…સોમનાથ
[02:24.90] હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ
[02:51.73] હો મહાદેવ
[02:59.43] મસ્તક શોભે ચંદા નંદી ની છે અસવારી
[03:03.42] હે ગંગા ધર હે ઋષભ ધ્વજ હે જટા ધારી
[03:13.51] હે ભોળા ભંડાળી તારી મહિમા છે ન્યારી
[03:18.03] ભાન ભૂલી હું ઘેલી થઇ ગઈ ભક્તિ માં તારી
[03:25.20] ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
[03:30.24] ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
[03:34.76] સોમનાથ…સોમનાથ…સોમનાથ
[03:41.66] હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ
[03:58.41] ઓ…જગત ના તે દુઃખ હરિ ને
[04:08.50] આપી છે તે શીતળ છાયા
[04:16.46] કંઠે વિષ તે ધર્યા
[04:20.98] દેવો ને દીધા તે અમૃત પ્યાલા
[04:24.97] જગત ના દુઃખ તે હરિ ને
[04:30.01] આપી છે તે શીતળ છાયા
[04:35.06] હે જટારા જોગી ન્યારા છે શિવશંભુ ભોળા મારા
[04:39.58] હે જટારા જોગી ન્યારા છે શિવશંભુ ભોળા મારા
[04:53.65] જય શક્તિ કેરો સાથ જટા પર ગંગા વહે દિન રાત
[04:56.84] ડાક ડમરુ ના ડમ ડામાટ શંખ નાદ કરે છે વાત
[05:08.26] જય શક્તિ કેરો સાથ જટા પર ગંગા વહે દિન રાત
[05:12.78] ડાક ડમરુ ના ડમ-ડામાટ શંખ નાદ કરે છે વાત
[05:20.22] શિવ ને ભજો જીવ દિન રાત
[05:22.60] શિવ ને ભજો જીવ દિન રાત
[05:24.47] શિવ ને ભજો જીવ દિન રાત
[05:29.78] ભોળા ને ભજો જીવ દિન-રાત
[05:34.56] શિવ ને ભજો જીવ દિન રાત
[05:39.87] સોમનાથ…સોમનાથ…સોમનાથ
[05:47.85] સોમનાથ મહાદેવ જગત માં કોણ છે તારે સમાન
[05:52.36] તારા ચરણો માં ચૌદે ભ્રહ્માંડ હે જગત પિતા હે સોમનાથ
[05:58.99] ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
[06:04.58] ત્રિશુલ ધારી ડમરુ ધારી હે સોમેશ્વર સોમનાથ
[06:08.56] સોમનાથ…સોમનાથ…સોમનાથ
[06:16.52] હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ
