Lrc Player

Meera Sadhu No Sang Chhodo

Unknown artist
[07:57.81]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:15.56] મીરા સાધુનો

[00:40.53] મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે

[00:46.11] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[00:49.82] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[00:54.61] મીરા સાધુનો

[00:57.53] મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે

[01:01.25] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[01:06.83] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[01:13.74] મીરા સાધુનો

[01:36.84] ઝેહેર કટોરા રાણે ભેજિયો

[01:39.76] દેજ્યો મીરા ને હાથ

[01:42.69] દેજ્યો મીરા ને હાથ

[01:45.07] દેજ્યો મીરા ને હાથ

[01:47.73] ઝેહેર કટોરા રાણે ભેજિયો

[01:50.38] દેજ્યો મીરા ને હાથ

[01:52.78] દેજ્યો મીરા ને હાથ

[01:55.43] દેજ્યો મીરા ને હાથ

[01:58.63] અમરીત કર મીરા પી ગયી કાઇ

[02:02.07] અમરીત કર મીરા પી ગયી કાઇ

[02:03.67] તેજ્યા રે રઘુનાથ

[02:06.33] મીરા સાધુનો

[02:08.72] મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે

[02:13.50] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[02:15.62] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[02:23.32] મીરા સાધુનો

[02:48.29] સાંપ કરંડિયા રાણે ભેજિયો

[02:51.22] દેજ્યો મીરા ને હાથ

[02:53.60] દેજ્યો મીરા ને હાથ

[02:56.28] દેજ્યો મીરા ને હાથ

[02:58.92] સાંપ કરંડિયા રાણે ભેજિયો

[03:01.85] દેજ્યો મીરા ને હાથ

[03:03.97] દેજ્યો મીરા ને હાથ

[03:06.62] દેજ્યો મીરા ને હાથ

[03:10.61] હૈયે પેરી હિલોળીયો કાઇ

[03:13.26] હૈયે પેરી હિલોળીયો કાઇ

[03:15.66] બનિયો નવસર હાર

[03:17.26] મીરા સાધુનો

[03:19.63] મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે

[03:23.62] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[03:28.41] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[03:33.72] મીરા સાધુનો

[04:09.04] સિંહ પિંજરા રાણે ભેજીયા

[04:11.69] દેજ્યો મીરા ને હાથ

[04:14.89] દેજ્યો મીરા ને હાથ

[04:17.28] દેજ્યો મીરા ને હાથ

[04:19.67] સિંહ પિંજરા રાણે ભેજીયા

[04:22.33] દેજ્યો મીરા ને હાથ

[04:24.72] દેજ્યો મીરા ને હાથ

[04:27.38] દેજ્યો મીરા ને હાથ

[04:30.02] ખિડકી ખોલન દેખીયો કાઇ

[04:33.48] ખિડકી ખોલન દેખીયો કાઇ

[04:35.62] પાયા શાલિગ્રામ

[04:38.00] મીરા સાધુનો

[04:40.69] મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે

[04:46.27] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[04:50.79] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[04:55.04] મીરા સાધુનો

[05:19.20] રાણી બન્યા છો રાજ ના ને

[05:21.86] શું સાધુ ના કામ

[05:24.51] શું સાધુ ના કામ

[05:26.91] શું સાધુ ના કામ

[05:29.82] રાણી બન્યા છો રાજ ના ને

[05:33.01] શું સાધુ ના કામ

[05:34.88] શું સાધુ ના કામ

[05:37.53] શું સાધુ ના કામ

[05:40.71] રાણાજી ના રાજ માં તો

[05:43.11] રાણાજી ના રાજ માં તો

[05:45.77] છોડી દેજો શ્યામ

[05:47.90] મીરા સાધુનો

[05:50.55] મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે

[05:54.54] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[06:00.11] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[06:04.89] મીરા સાધુનો

[06:29.07] મીરા હરિ લાડલી ને

[06:32.00] છે ચરણો ની દાસ

[06:34.40] છે ચરણો ની દાસ

[06:37.04] છે ચરણો ની દાસ

[06:39.44] મીરા હરિ લાડલી ને

[06:42.09] છે ચરણો ની દાસ

[06:44.48] છે ચરણો ની દાસ

[06:47.15] છે ચરણો ની દાસ

[06:50.06] ગોપીઓના શ્યામ આગે

[06:52.45] ગોપીઓના શ્યામ આગે

[06:55.12] બાંધ ઘુંઘરૂ નાચી

[06:57.50] મીરા સાધુનો

[07:00.16] મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે

[07:04.94] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[07:09.98] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[07:13.98] મીરા સાધુનો

[07:17.96] મીરા સાધુનો સંગ છોડો રે છોડો રે

[07:21.94] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[07:26.72] લાજે પિયર મેડ તો ચિત્તોડ લાજે રે

[07:30.98] મીરા સાધુનો.