દ્વારકા ના ધણી - Ho Dwarka Na Dhani -
[00:47.17] હા દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
[00:59.91] હા દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
[01:05.22] દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
[01:10.28] ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
[01:19.58] હા દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
[01:25.95] દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
[01:30.47] ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
[01:41.62] હો તારા દર્શનની લાગી તાલા વેલી
[01:46.39] તારા દર્શનની આશ મારે છેલ્લી
[01:51.44] તારા દર્શનની લાગી તાલા વેલી
[01:55.96] તારા દર્શનની આશ મારે છેલ્લી
[02:02.61] હા સઘળું દેવું છે મારે તારા ચરણે ધરી
[02:09.25] સઘળું દેવું છે મારે તારા ચરણે ધરી
[02:13.49] ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
[02:23.59] હા દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
[02:28.90] દ્વારકાના ધણી મારે વાતો કરવી ઘણી
[02:33.94] ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
[02:44.04] ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
[03:19.12] હો મારા નાથ રાખે સુદામાની આબરૂ
[03:24.98] મારે પણ મળવું છે નાથ તને રૂબરૂ
[03:33.73] હો હો નથી નરસૈયો કે નથી હું સુદામો
[03:39.57] ક્યાંથી આવે મારો નાથ મારી સામો
[03:46.48] હો મેલી તી દોટ જેમ મળવા સુદામાને
[03:52.32] ભીડ પડેતો ઠાકર આવજે મારી વારે
[03:57.36] મેલી તી દોટ જેમ મળવા સુદામાને
[04:02.41] ભીડ પડેતો ઠાકર આવજે મારી વારે
[04:09.59] હા તારા દર્શનની અંતરે આશ ઘણી
[04:15.16] તારા દર્શનની અંતરે આશ ઘણી
[04:19.94] ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
[04:30.04] ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
[05:05.36] હો દ્રૌપદીના ચીર પુર્યા લાજ રાખી મીરાની
[05:11.21] મોહન કૃષ્ણ મારે આશ તને મળવાની
[05:20.00] હો હો સાંભળજો નાથ તમે અંતરનો પોકાર
[05:25.31] દર્શન તારા કરી ધન્ય થશે અવતાર
[05:29.82] હો હઠીલા આવી તમે હઠ હવે મેલો
[05:38.32] બારણું ઉઘાડી મારી બાવડી તમે ઝાલો
[05:43.10] હઠીલા આવી તમે હઠ હવે મેલો
[05:48.69] બારણું ઉઘાડી તમે બાવડી મારી ઝાલો
[05:53.46] હા પાઇ તને લાગુ તારા ચરણેને શીશ ધરી
[06:00.90] પાઇ તને લાગુ તારા ચરણે શીશ ધરી
[06:05.94] ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
[06:16.31] ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
[06:26.43] ઉઘાડ તારા બારણા મારે મળવું બે ઘડી
