Lrc Player

Ranujana Raja - રણુંજાના રાજા

Unknown artist
[09:04.29]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:06.01] લડી લડી લાગુ પાય રણુંજાના રાજા

[00:34.44] લડી લડી લાગુ પાય રે

[00:46.13] લડી લડી લાગુ પાય રણુંજાના રાજા

[00:51.72] લડી લડી લાગુ પાય રે

[01:02.87] મંડળ સમરે ને વેલા આવો રણુંજાના રાજા

[01:05.80] લડી લડી લાગુ પાય રે

[01:17.47] એવા સેવક સમરે ને વેલા આવો રોમાધણી

[01:21.74] લડી લડી લાગુ પાય રે

[01:35.54] તારા લીલા પીળા નેજા ફરકે રણુંજાના રાજા

[01:39.79] જોઈ ને હૈયું હરખે રણુંજાના રાજા

[01:43.78] લડી લડી લાગુ પાય રે

[01:55.99] લડી લડી લાગુ પાય રણુંજાના રાજા

[01:59.71] લડી લડી લાગુ પાય રે

[02:08.75] લડી લડી લાગુ પાય રે

[02:39.56] એ બાર બીજ ના ધણી કેવાય મને વ્હાલા રામાપીર

[02:50.98] એ બાર બીજ ના ધણી કેવાય મને વ્હાલા રામાપીર

[03:00.81] કાળા કળિયુગમાં પરચા પુરીયા

[03:06.13] કાળા કળિયુગમાં પરચા પુરીયા

[03:11.69] બેની સગુણા ના વીર

[03:16.21] બીજ ના દાડે વેલા આવો રણુંજાના રાજા

[03:19.67] લડી લડી લાગુ પાય રે

[03:31.89] બીજ ના દાડે વેલા આવો રણુંજાના રાજા

[03:35.34] લડી લડી લાગુ પાય રે

[03:47.56] લડી લડી લાગુ પાય રણુંજાના રાજા

[03:51.80] લડી લડી લાગુ પાય રે

[04:03.77] લડી લડી લાગુ પાય રણુંજાના રાજા

[04:07.74] લડી લડી લાગુ પાય રે

[04:15.18] લડી લડી લાગુ પાય રે

[04:48.39] એ મારવાડ ધરતી ના મોભી અને શું કરું સત ની વાત

[04:58.22] મારવાડ ધરતી ના મોભી અને શું કરું સત ની વાત

[05:07.24] કેવું છે અમારે એટલું

[05:13.09] કેવું છે અમારે એટલું

[05:18.14] પીર દેજો અમને સાથ

[05:23.45] ધૂણી ધખાવી તમારા નોમની રણુંજાના રાજા

[05:27.97] લડી લડી લાગુ પાય રે

[05:39.12] ધૂણી ધખાવી તમારા નોમની રણુંજાના રાજા

[05:43.63] લડી લડી લાગુ પાય રે

[05:51.60] લડી લડી લાગુ પાય રણુંજાના રાજા

[06:00.64] લડી લડી લાગુ પાય રે

[06:11.79] લડી લડી લાગુ પાય રણુંજાના રાજા

[06:15.78] લડી લડી લાગુ પાય રે

[06:27.20] લડી લડી લાગુ પાય રે

[06:55.38] હો અજમલ ઘેર અવતાર ધર્યો વ્હાલું રામદેવ નામ

[07:05.47] અજમલ ઘેર અવતાર ધર્યો વ્હાલું રામદેવ નામ

[07:16.10] એવા લીલુડા રે ઘોડલાં વાળા

[07:20.88] એવા લીલુડા રે ઘોડલાં વાળા

[07:26.72] બેઠ્યાં ગુજરાત ના ગામે ગામે

[07:31.76] ભમ્મરિયા ભાલા વાળા રણુંજાના રાજા

[07:35.75] લડી લડી લાગુ પાય રે

[07:47.70] ભમ્મરિયા ભાલા વાળા રણુંજાના રાજા

[07:51.95] લડી લડી લાગુ પાય રે

[08:04.17] એ રાજન ધવલ વનિતા પટેલ સમરે

[08:08.42] લડી લડી લાગુ પાય રે

[08:19.58] લડી લડી લાગુ પાય રણુંજાના રાજા

[08:24.90] લડી લડી લાગુ પાય રે

[08:35.77] લડી લડી લાગુ પાય રે

[08:43.21] એ પીર લડી લડી લાગુ પાય રે

[08:51.71] એવા લડી લડી લાગુ પાય રે