Tara Sivay Koine Prem Na Karu - Kamlesh Barot - Twinkal Patel - New Gujarati Song 2022 - Ram Audio
[00:29.38] એ મારા દલડાની વાત હું કોને રે કહું
[00:39.49] મારા દલડાની વાત હું કોને રે કહું
[00:45.87] દલડાની વાત હું કોને જઈ કહું
[00:49.59] તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
[00:57.56] એ મારા દલડાની વાત હું કોને જઈ કહું
[01:03.40] દલડાની વાત હું કોને જઈ કહું
[01:07.65] તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
[01:16.15] હો તું મારી ધડકનને તું મારો શ્વાસ છે
[01:20.93] તારા વિના મારો સુનો સંસાર છે
[01:27.58] અરે આખી આખી રાત તારા સપના હું જોવું
[01:32.62] આખી આખી રાત તારા સપના હું જોવું
[01:37.40] તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
[01:45.37] એ મારા દલડાની વાત હું કોને જઈ કહું
[01:50.94] દલડાની વાત હું કોને જઈ કહું
[01:55.73] તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
[02:04.23] હો તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
[02:36.12] હો જીવનમાં પહેલીવાર પ્રેમ કર્યો છે
[02:41.17] તારી સાથે જીવવાનો નિયમ કર્યો છે
[02:48.60] હો નહીં રે મળે તો વાટ તારી જોશું
[02:54.71] તારી યાદોમાં જૂરી જૂરી રોશું
[03:04.01] અરે તારા વિના કોઈનો વિચાર નથી આવતો
[03:08.79] તારા વિના કોઈનો વિચાર નથી આવતો
[03:13.05] રાત દિવસ તારી તસ્વીર જોતો
[03:22.33] મારા દિલની વાત હું કોને રે કહું
[03:27.39] મારા દિલની વાત હું કોને રે કહું
[03:31.37] તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
[03:40.14] હો તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
[04:12.54] હો તને ના જોવું તો ચેઇન નથી પડતું
[04:17.05] પ્રેમ ભર્યું દિલ મારુ છોનું છોનું રડતું
[04:26.09] હો તું નહીં આવે તો પ્રાણ મારા જાશે
[04:30.60] મારા જેવો પ્રેમ તને કોઈ નહીં કરશે
[04:39.63] મારા દિલની ધડકનમાં એક તારું નામ છે
[04:44.43] દિલની ધડકનમાં એક તારું નામ છે
[04:48.95] તું મારી જિંદગીને તું જ અરમાન છે
[04:57.99] મારા દિલની આ જાનુ વાત હું કોને રે કહું
[05:03.03] દલડાની વાત હું કોને જઈ કહું
[05:07.55] તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
[05:16.04] હો તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
[05:24.27] હો ગોંડી મારી તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
[05:33.04] હો તારા સિવાય કોઈને પ્રેમ ના કરું
