Akhand Roji Harina Hathma - www.gujaratisongslyrics.in
[00:42.86] હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
[01:20.19] હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
[01:20.72] વાલો મારો જુવે છે વિચારી
[01:27.36] દેવા રે વાળો નથી દૂબળો રે
[01:35.06] ભગવાન નથી રે ભીખારી
[01:44.10] અખંડ રોજી હરિના હાથમાં
[02:09.08] હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
[02:27.94] હે જી વ્હાલા જળ ને સ્થળ બેઉ અગમ છે
[02:48.12] હે જી વ્હાલા જળ ને સ્થળ બેઉ અગમ છે
[02:48.92] કાયા છે રે વિનાશી
[02:55.30] સરવને વાલો મારો આપશે
[03:25.58] મનડા તમે રાખો ને વિશ્વાસી
[03:36.20] અખંડ રોજી હરિના હાથમાં
[03:47.63] હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
[04:20.56] હે જી વ્હાલા નવ નવ મહિના માતાના ઉદર વસ્યા
[04:28.54] હે જી વ્હાલા નવ નવ મહિના માતાના ઉદર વસ્યા
[04:34.90] તે દિ વાલે જળથી જીવાડયા
[05:05.46] ઉદર વસ્યાને વાલો આપશે
[05:13.95] આપશે સુતાને જગાડી
[05:24.31] અખંડ રોજી હરિના હાથમાં
[05:45.03] હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
[06:17.18] હે જી વ્હાલા ગરૂડે ચડીને ગોવિંદ આવજો
[06:27.53] હે જી વ્હાલા ગરૂડે ચડીને ગોવિંદ આવજો
[06:29.12] આવજો અંતરયામી
[06:58.61] ભક્તોના સંકટ તમે કાપજો રે
[07:17.20] મહેતા નરસિંહના સ્વામી
[07:41.38] અખંડ રોજી હરિના હાથમાં
[07:54.92] હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
[07:58.64] વાલો મારો જુવે છે વિચારી
[08:01.30] દેવા રે વાળો નથી દૂબળો રે
[08:10.33] ભગવાન નથી રે ભીખારી
[08:20.42] અખંડ રોજી હરિના હાથમાં
[08:31.31] હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં
