Lrc Player

Kehvu ghanu ghanu chhe

Jigrra
[04:20.57]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:31.47] કેહવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ

[00:42.38] કેહવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ

[00:52.22] બોલ્યા વિના એ કહી દે શું એવું ન થાય કઈ

[01:12.94] હૈયા ને બોલવું છે હોઠો છે ચુપ શર્મામાં

[01:13.99] હૈયા ને બોલવું છે હોઠો છે ચુપ શર્મામાં

[01:22.78] શબ્દો ને ભુલીને સીધું ચુમી શકાય નહિ

[01:36.08] કેહવું ઘણું ઘણું છે

[02:04.26] લાગે છે આજે મને પલપલ નો સ્વાદ મીઠો

[02:14.38] શરણાઈ થઇ શરમ ને આનંદ આ અદીઠો

[02:24.47] ખીલતું કશુંક અંદર ઉમર બની અંતર

[02:29.51] વાગી રહ્યું જીવન માં કોઈ ઝીણું જંતર

[02:37.23] છલકાતા સુર એના હૈયે સમાય નહિ

[02:46.59] બોલ્યા વિના એ કહી દે શું એવું ન થાય કઈ

[03:21.40] પીતે છે જે સમયે રોકાય જાય આજે

[03:31.76] કેહવું છે જે ર્હદય ને કહેવાય જાય આજે

[03:41.87] સ્નેહ થઇ ને સાવન વરસી રહે આંગણ

[03:46.92] ઝુમી ઉઠે તનમન બદલાઈ જાય જીવન

[03:54.64] મનગમતો સાથ છોડી પલભર જીવાય નહિ

[04:04.74] શબ્દો ને ભુલીને સીધું ચુમી શકાય નહિ

[04:17.24] ♪