Lrc Player

Karaoke Arti Music

Unknown artist
[04:22.69]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:15.09] જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ,

[00:23.60] અક્ષરપુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ..... જય સ્વામિનારાયણ....ટેક

[00:40.63] મુક્ત અનંત સુપૂજિત, સુંદર સાકારમ્,

[00:53.16] સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ્... જય સ્વામિનારાયણ.....૧.

[01:08.30] પુરુષોત્તમ પરબ્રહ્મ, શ્રીહરિ સહજાનંદ,

[01:22.64] અક્ષરબ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ...... જય સ્વામિનારાયણ....૨.

[01:39.11] પ્રકટ સદા સર્વકર્તા, પરમ મુક્તિદાતા,

[01:52.39] ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા..... જય સ્વામિનારાયણ...૩.

[02:07.79] દાસભાવ દિવ્યતા સહ, બ્રહ્મરૂપે પ્રીતિ,

[02:20.31] સુહૃદભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ.... જય સ્વામિનારાયણ...૪.

[02:37.84] ધન્ય ધન્ય મમ જીવન, તવ શરણે સુફલમ્,

[02:50.59] યજ્ઞપુરુષ પ્રવર્તિત સિદ્ધાન્તં સુખદમ્....... જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ,

[03:07.32] જય સ્વામિનારાયણ....