Lrc Player

Chandaliyo Ugyo Re

Unknown artist
[03:03.75]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:25.27] આઘે આઘેથી મનની ડેલીએ

[00:34.75] આઘે આઘેથી મનની ડેલીએ

[00:39.80] કાંઈ આવ્યા આકાશી કેર

[00:44.05] ચાંદલિયો ઉગ્યો રે

[00:47.24] ઊંડે ઊંડેથી હરખું ઘેલી રે

[00:52.28] હું તો શમણાં એ આંજું નેણ

[00:56.27] ચાંદલિયો ઉગ્યો રે

[01:02.11] ઓલી આંકેલી નદીયું હાથમાં

[01:07.16] ઓલી આંકેલી નદીયું હાથમાં

[01:12.47] એના મહેંદી એ વાળ્યાં વેર

[01:16.46] ચાંદલિયો ઉગ્યો રે

[01:19.64] આઘે આઘેથી મનની ડેલીએ

[01:24.69] કાંઈ આવ્યા આકાશી કેર

[01:28.94] ચાંદલિયો ઉગ્યો રે

[02:13.03] કાચી કુંવારી મારી નીંદર ઉતરાવી

[02:17.29] મને જાગતી મેલીને જાય રાતો

[02:22.60] જાકું છીને તો કાંઈ કોને કહું રે બાઈ

[02:27.91] કેવી તે લુંમઝુમ વાતો

[02:32.16] જાણે સોને મઢયા મારા દિવસો બધા

[02:37.21] એને રૂપેરી આપ્યા નેર

[02:41.46] ચાંદલિયો ઉગ્યો રે

[02:44.64] આઘે આઘેથી મનની ડેલીએ

[02:49.69] કાંઈ આવ્યા આકાશી કેર

[02:53.94] ચાંદલિયો ઉગ્યો રે