Lagyo Prityu No Rang - Umesh Barot New Gujarati Song લગય પરત ન રગ @rajamomaidigital9683 (mp3cut.net) (1)
[00:19.95] તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય
[00:23.40] કશું જોવા ના માંગે મન
[00:33.49] ઓ હો તને જોઈ મેં જ્યાર થી તારા સિવાય
[00:38.80] કશુ જોવા ના માંગે મન
[00:43.32] યાદો મા તારી રાતો છે વેરન
[00:47.04] સૂનું રે લાગે જીવન
[00:50.76] આંખો આ તુજને ખોળે
[00:54.21] ચિત્ત ચડ્યું ચકડોરે
[00:58.46] આંખો આ તુજને ખોળે
[01:02.18] મારુ ચિત્ત ચડ્યું ચકડોરે
[01:05.10] હો હો લાગ્યો રે લાગ્યો
[01:08.29] લાગ્યો રે લાગ્યો
[01:10.15] લાગ્યો રે પ્રિત્યું નો રંગ
[01:13.87] લાગ્યો રે લાગ્યો
[01:15.73] લાગ્યો રે લાગ્યો
[01:17.59] લાગ્યો રે પ્રિત્યું નો રંગ
[01:43.62] હો એક બીજા ને જોઈ રે જોઈ
[01:48.13] હૈયા ઘણા હરખાતા રે
[01:52.12] આંખો રે આંખો થી પ્રેમ ના
[01:55.57] ઈશારા જોને થાતા રે
[02:05.93] હો મીઠી રે મીઠી સ્માઈલ આપી
[02:11.24] કરી બેઠા ઈઝહાર રે
[02:14.96] એક ઈશારે દિલ આ ખોયું
[02:18.94] ચૂક્યું દિલ આ ધબકારા રે
[02:26.12] નવા પ્રેમ ની થઇ શરૂઆતો
[02:29.57] જાગી જાગી ને જાય છે રાતો
[02:33.29] નવા પ્રેમ ની થઇ શરૂઆતો
[02:37.01] જાગી જાગી ને જાય છે રાતો
[02:41.52] લાગ્યો રે લાગ્યો
[02:43.38] લાગ્યો રે લાગ્યો
[02:45.51] લાગ્યો રે પ્રિત્યું નો રંગ
[02:49.23] હો હો લાગ્યો રે લાગ્યો
[02:51.35] લાગ્યો રે લાગ્યો
[02:53.21] લાગ્યો રે પ્રિત્યું નો રંગ
[02:57.73] લાગ્યો રે લાગ્યો
[02:59.05] લાગ્યો રે લાગ્યો
[03:00.91] લાગ્યો રે પ્રિત્યું નો રંગ
[03:04.63] લાગ્યો રે લાગ્યો
[03:06.49] લાગ્યો રે લાગ્યો
[03:08.35] લાગ્યો રે પ્રિત્યું નો રંગ
[03:20.04] મને જોવા ને કરતી એતો
[03:23.76] નવા નવા બહાના રે
[03:27.48] જોયા વિના એકપલ ના ગમતું
[03:31.19] કેવા બન્યા દીવાના રે
[03:42.62] રોજે રોજ નું જોવા નું મળવા નું
[03:46.60] ટાઈમ ટેબલ થી ચાલે રે
[03:50.32] મળી ને પણ પાછું મળવા નું
[03:54.04] મન મા લાગી આવે તે
[04:02.01] હૈયા છે બે કાબુ
[04:05.19] કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ
[04:08.91] મારા હૈયા છે બે કાબુ
[04:12.90] કેવો પ્રેમ નો ચાલ્યો જાદુ
[04:16.08] હો હો લાગ્યો રે લાગ્યો
[04:18.74] લાગ્યો રે પ્રિત્યું નો રંગ
[04:24.58] લાગ્યો રે લાગ્યો
[04:26.45] લાગ્યો રે લાગ્યો
[04:28.31] લાગ્યો રે પ્રિત્યું નો રંગ
[04:32.82] લાગ્યો રે લાગ્યો
[04:34.15] લાગ્યો રે લાગ્યો
[04:36.27] લાગ્યો રે પ્રિત્યું નો રંગ
[04:39.99] લાગ્યો રે લાગ્યો
[04:41.85] લાગ્યો રે લાગ્યો
[04:43.71] લાગ્યો રે પ્રિત્યું નો રંગ
[04:47.96] લાગ્યો રે લાગ્યો
[04:49.55] લાગ્યો રે લાગ્યો
[04:51.15] લાગ્યો રે પ્રિત્યું નો રંગ
[04:52.48] ઓ પ્રિત્યું ના રંગો રંગ બે રંગી
[04:58.33] જે રંગ્યા એ તો જાણે
[05:04.96] પણ દિલ જાણે દિલ થી જુદું થઇ ને
[05:13.73] તારા શ્વાસો મા સમાવા માંગે
