Dhuni Re Dhakhavi
[00:24.87] અલખનાં એ ધામની...
[00:34.38] અલખનાં એ ધામની રે .. હરી તારા નામની રે ..
[00:48.88] ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ..
[00:55.63] હો જી રે ..
[00:56.63] ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ..
[01:04.63] હરી તારા નામની રે .. ધણી તારા નામની રે ..
[01:12.65] ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ..
[01:54.39] ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઊડીને આવ્યો
[02:02.38] તન-મનથી તરછોડાયો, મારગ મારગ અટવાયો
[02:10.88] ગમ ના પડે રે .. ગમ ના પડે રે ..
[02:20.89] એને ઠાકર તારા નામની ...
[02:26.63] ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ..
[02:33.13] હો જી રે ..
[02:34.63] ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ..
[02:42.88] હરી તારા નામની રે .. હરી તારા નામની રે ..
[02:50.38] અલખનાં એ ધામની...
[02:54.88] ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ..
[03:01.13] હો જી રે ..
[03:02.63] ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ..
[03:09.63] હો જી રે ..
[03:10.63] અમે તારા નામની ..
[03:14.63] અમે તારા નામની ..
[03:22.13] ~કૌશલ 😉😎~
