Lrc Player

Maade Mane Lai Ja - Yashita Sharma Ashish Kulkarni Kirtidan Gadhvi Smmit Jay

Unknown artist
[05:16.77]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:52.09] જગ થી દૂર ને ક્યાંક

[00:58.20] મન ને મળે જ્યાં હોશ

[01:02.98] એવા માળે મને લઇ જા

[01:11.22] મને લઇ જા

[01:18.92] હું ના રહી હું જયારે નથી તું

[01:25.83] એક એક પળ તું કે મૃગજળ તું

[01:37.78] હું ના રહી હું જયારે નથી તું

[01:43.91] એક એક પળ તું કે મૃગજળ તું

[01:50.28] યાદો રહી છે હવે બસ

[01:53.74] તું ને તારો

[02:01.98] યાદો રહી છે હવે બસ

[02:05.95] તું ને તારો

[02:08.61] સાથ મળે મને જ્યાં

[02:12.59] એવા માળે મને લઇ જા

[02:21.36] મને લઇ જા

[02:59.46] વાત છુપી જે આજ કહી દવ

[03:11.68] વાત છુપી જે આજ કહી દવ

[03:18.05] મન નહી માને આ મનને મનાવું

[03:23.90] મન ને મનાવી ને મારુ જીવન તું

[03:30.00] તારી બની ને હું

[03:36.11] તારી બની ને હું

[03:39.03] પ્રીત કરું છું

[03:42.75] તારો થઇ ને પગલાં ભરું હું

[03:48.35] આવી ને કહી દે

[03:51.78] એક જગા જ્યાં તુજ મળે બસ ત્યાં

[03:58.69] એવા માળે મને લઇ જા

[04:06.92] માળે મને લઇ જા

[04:14.63] અથામતો પોઢનતો સુરજ હું

[04:28.17] મારી સવાર સવાર છે ક્યાં

[04:41.99] છે ભયંકર ભયંકર

[04:49.96] ઉટ દરિયાની સાંજ પડી ને

[04:57.66] મારે જવું ક્યાં.