Dhoon Laagi
[00:10.67] તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
[00:20.49] તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
[00:23.15] આંખોમાં છૂપાયેલો છે પ્રેમ મારો
[00:27.14] વાતોમાં ય આવી જાયે તારી સામે,
[00:31.92] મારું ન માને.
[00:33.51] સપનાં હજારો મનમાં છે તો ય
[00:37.76] એક તારા સપને ફસાયો જાણે,
[00:42.28] રંગાયો જાણે.
[00:44.13] તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
[00:49.18] લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
[00:54.49] તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
[00:59.81] લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,
[01:05.12] બાજી જે હારી છે, પાછી લગાડી છે,
[01:10.70] મનડું જુગારી છે આ કેવું ડફોળ.
[01:15.74] લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
[01:20.79] લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
[01:26.10] લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
[01:31.42] લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
[01:36.73] તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
[01:39.65] મને ધૂન લાગી મને ધૂન લાગી,
[01:47.09] મને તારી તારી તારી ધૂન લાગી.
[01:52.40] મને ધૂન લાગી મને ધૂન લાગી,
[01:57.71] મને તારી તારી ધૂન લાગી.
[02:10.73] હે કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
[02:13.65] કાલી કાલી ઘેલી તારી વાતો,
[02:16.31] ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી વ્હાલી લાગે મને સાલી તારી વાતો,
[02:21.62] કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી
[02:24.28] કાલી કાલી ઘેલી તારી વાતો,
[02:26.93] ખાલી ખાલી તાલાવેલી થાય એવી વ્હાલી વ્હાલી લાગે મને સાલી તારી વાતો,
[02:32.24] બાજી જે હારી છે, પાછી લગાડી છે,
[02:37.56] મનડું જુગારી છે આ કેવું ડફોળ.
[02:42.60] લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
[02:47.65] લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
[02:53.23] લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
[02:58.27] લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
[03:05.98] તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
[03:11.56] લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
[03:16.87] તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
[03:22.18] લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,
[03:27.76] બાજી જે હારી છે, પાછી લગાડી છે,
[03:33.08] મનડું જુગારી છે આ કેવું ડફોળ.
[03:38.12] લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
[03:43.43] લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
[03:48.48] લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
[03:53.79] લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
[04:00.17] તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
[04:04.15] મને ધૂન લાગી મને ધૂન લાગી,
[04:09.46] મને તારી તારી તારી ધૂન લાગી,
[04:14.78] મને ધૂન લાગી મને ધૂન લાગી
[04:17.70] તૂ તૂ તારા તૂ તૂ તારા રે તારા રે
[04:20.89] મને તારી તારી ધૂન લાગી
