Lrc Player

Lehri lala

Kinjal Dave
[05:42.05]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:10.10] એ ગરવી ગુજરાત ની આ ધરતી

[00:15.42] જ્યાં પાક્યા રતન અણમોલ

[00:22.85] આખી દુનિયા માં ગુજરાત મારું મોખરે

[00:28.14] એ એના કહેવા મારે બે બોલ

[00:48.32] હે કાચી કેરી ને અંગુર કાલા

[00:56.82] હે કાચી કેરી ને અંગુર કાલા

[01:00.47] કાચી કેરી ને અંગુર કાલા

[01:04.45] અમે ગુજરાતી લેરી લાલા

[01:12.42] હે કાચી કેરી ને અંગુર કાલા

[01:16.67] કાચી કેરી ને અંગુર કાલા

[01:20.39] અમે ગુજરાતી લેરી લાલા

[01:28.63] એ ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી

[01:32.88] ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી

[01:36.60] ગુજરાતી ની બોલ બાલા

[01:42.70] અમે લેરી લાલા...અમે લેરી લાલા..અમે લેરી લાલા..

[01:50.94] હે કાચી કેરી ને અંગુર કાલા

[02:18.57] હા અવકાશ ની પહેલી યાત્રા કરનારી

[02:23.08] મારા મલક ની મારી ગુજરાતી

[02:27.06] હા અખંડ ભારત ના ઘડવૈયા એવા

[02:35.03] સરદાર પટેલ પણ મારા મારા ગુજરાતી

[02:40.63] હે અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી

[02:44.61] અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી

[02:48.87] ગુજરાતી ની બોલ બાલા

[02:54.17] અમે લેરી લાલા...અમે લેરી લાલા..અમે લેરી લાલા..

[03:02.67] હે કાચી કેરી ને અંગુર કાલા

[03:30.57] ચૌદ વરસની ચારણ કન્યા હાવજ ભગાડે એ મારી ગુજરાતી

[03:42.80] હા મસ્તક પડે ને જેના ધડ લડે છે દાદા વચ્છરાજ પણ મારા ગુજરાતી

[03:52.35] ભાથીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી

[03:56.87] ભાથીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી

[04:00.59] ગુજરાતી ની બોલ બાલા

[04:06.44] અમે લેરી લાલા...અમે લેરી લાલા..અમે લેરી લાલા..

[04:14.66] હે કાચી કેરી ને અંગુર કાલા

[04:42.56] હા દિવાળીબેન ભીલ ને હેમુ ભાઈ ગઢવી

[04:47.07] મારા પાટણ ના મણિરાજ ગુજરાતી

[04:55.06] રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેર ચંદ મેઘાણી મારા મલક ના મારા ગુજરાતી

[05:06.74] ગુજરાત ની આ ગાથા મનુંરબારી રે ગાતા

[05:08.81] ગુજરાત ની આ ગાથા મનુંરબારી રે ગાતા

[05:12.79] ગુજરાતી ની બોલ બાલા

[05:18.37] અમે લેરી લાલા...અમે લેરી લાલા..

[05:22.89] ગુજરાતી લાલા...અમે લેરી લાલા..

[05:26.87] અમે લેરી લાલા...અમે લેરી લાલા..

[05:30.59] ગુજરાતી લાલા...અમે લેરી લાલા.