Darbar thara
[00:00.44] प्रथम भाग (अहंकार और झूठी शांति)
[00:00.98] વૈરાગ્યમાં પણ અહં ના પર્વત પ્રભુ ચણતો રહ્યો,
[00:02.04] वैराग्य मां पण अहं ना पर्वत प्रभु चणतो रह्यो,
[00:06.29] પર્વત ચણાતા જોઈને શાતા અનુભવતો રહ્યો,
[00:06.82] पर्वत चणाता जोईने शाता अनुभवतो रह्यो,
[00:11.60] મિથ્યા તણી એ શાતા ને હું ક્યારે ઓળંગું પ્રભુ,
[00:12.13] मिथ्या तणी ए शाता ने हूं क्यारे ओळंगूं प्रभु,
[00:16.12] સાચી સમજથી મારું જીવન ક્યારે હું જીવું પ્રભુ।
[00:16.91] साची समज थी मारुं जीवन क्यारे हूं जीवूं प्रभु।
[00:20.90] द्वितीय भाग (मांगने की आदत और त्याग की भावना)
[00:21.43] દરબારે તારા આવીને બસ એક વાત કરી રહ્યો,
[00:21.95] दरबारे तारा आवीने बस एक वात करी रह्यो,
[00:26.22] માંગણી બસ માંગણી ને માંગણી જ કરી રહ્યો,
[00:26.74] मांगणी बस मांगणी ने मांगणी ज करी रह्यो,
[00:30.99] ઈ છોડવાની ભાવના હવે ક્યારે આવે હે પ્રભુ,
[00:31.78] कइ छोडवानी भावना हवे क्यारे आवे हे प्रभु,
[00:35.77] સાચી સમજથી મારું જીવન ક્યારે હું જીવું પ્રભુ।
[00:36.30] साची समज थी मारुं जीवन क्यारे हूं जीवूं प्रभु।
