Rang Bhini Radha Folk Box Feat. Aditya Gadhavi Kavi Shri Daan Alagari
[00:05.07] દુહો:
[00:10.10] રાધે તું બડી ભાગીની, તુને કૌન તપસ્યા કીન,
[00:21.36] તીન લોક તારન તરન વે, સૌ તેરે આધીન...
[00:35.35] ગીત:
[01:27.10] જામ્યો છે રંગ આજ, શરણાયુ સુર પખાજ,
[01:30.34] ધૈ તૈ ધૈ ઢોલ તાલ બાજે,
[01:34.10] સજ થ્યા ગોપી ગોવાળ, રાસે રમવાને કાજ,
[01:37.59] હૈયે ઉમંગ સૌના આજે,
[01:41.11] માધવની વાંહળીના, સાંભળીને સુર જીણા,
[01:44.58] રાધા ખીજાઇને થઇ છે નારાજ..!!
[01:51.86] રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા... (૨)
[01:58.85] મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા... (૨)
[02:48.86] ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી,
[02:52.34] મથુરાની ગલીયુમા ગ્યો દલડા તોડી,
[02:55.61] સુની આ ગલીયુમા ખાલીપો ખટકે,
[02:59.10] મોરલીના સુર સુણવા મન જો ને ભટકે,
[03:02.85] ગોપીયુના કાન હવે, નંદજીના લાલ તને,
[03:06.61] માતા જશોદા કરે છે પોકાર..!!
[03:11.85] અલગારી દાન કાન ગોકુળીયું ત્યાગી... (૨)
[03:20.10] પછી વનરાવન વેણુ નથી વાગી, કીયે છે એમ રંગ ભીની રાધા.. (૨)
