Lrc Player

mune pyari lage murti tamari

Unknown artist
[05:30.08]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[03:01.06] મને પ્યારી લાગે મૂર્તિ તમારી

[03:06.81] ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી... ꠶ટેક

[03:07.06] કુમકુમનો ચાંદલો છે ભાલે તિલક વચ્ચે,

[03:07.56] હાં રે તમે ભાળો ને ભ્રમણા ભૂલાયે... ઘનશ્યામ꠶ ૧

[03:07.82] કાને કુંડળ હરિને માથે મુગટ શોભે,

[03:08.06] હાં રે કંઠે ધારી માણેક જડી માળા... ઘનશ્યામ꠶ ૨

[03:08.31] જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવાળ છે,

[03:09.81] હાં રે તમારી કેડે કસ્યો છે કંદોરો... ઘનશ્યામ꠶ ૩

[03:10.06] મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ,

[03:10.56] હાં રે જાય દાસ નારાયણ વારી... ઘનશ્યામ꠶ ૪