Lrc Player

Pa Pa Pagli

Sonu Nigam
[04:35.69]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:28.57] વ્હાલ નો દરિયો તું

[00:32.62] તું છલકતો જાય છે

[00:36.36] લાગણી ઘેરાય છે

[00:40.61] ને તું વરસતો જાય છે

[00:45.13] તૂટી ને હું વીખરાઉં પણ

[00:49.12] સપનાઓ તારા તૂટે નહિ

[00:53.86] મારા શ્વાસ છૂટી જાય પણ

[00:58.11] કદી સ્મિત તારું છૂટે નહિ

[01:02.39] પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ

[01:13.11] જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ

[01:39.30] હો હો હો ……મારા વાલમ

[01:48.30] હોહો હો……મારા વ્હાલ

[02:38.06] તારું ચાલવું તારું બોલવું કાલું ને ગેલુ યાદ છે મારી આંખ માં તારા બાળપણ ના સેંકડો વરસાદ છે

[02:56.30] તારી હર ખુશી ને સાચવી ને મન માં રાખી છે હજી

[03:05.04] મારી જિંદગી આખી ઘડી બસ તુજ પુંજી છે ખરી

[03:17.36] પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ

[03:26.12] જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ

[03:44.05] મારી જિંદગી મેં આખી રાખી છે તારે કાજ

[03:53.12] હોહો હો મારા વ્હાલ હો હો હો

[04:30.38] પા પા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ

[04:30.90] જીવ ની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ