Lrc Player

Utaro

Unknown artist
[08:49.90]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:37.91] ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)

[00:59.16] માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા

[01:09.16] હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા

[01:19.43] ઝીણે ઝીણે મોતીડે ને ચોખલિયે વધાવ્યા રે ...

[01:25.66] ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)

[01:54.66] નરસિંહરૂપે નોર વધાર્યો, આપે તો હિરણ્યકશિપુ માર્યો,

[02:04.66] પ્રહલાદને પોતાનો જાણી, અગ્નિથી ઉગાર્યો રે...

[02:15.18] ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)

[02:34.91] માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા

[02:45.16] હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા

[02:54.41] ઝીણે ઝીણે મોતીડે ને ચોખલિયે વધાવ્યા રે ...

[02:59.92] ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)

[03:34.66] પાતાળથી નાગને નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં,

[03:44.68] નાગને તો દમન કરીને, કમળભારો લાવ્યા રે ...

[03:54.41] ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)

[04:14.16] માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા

[04:23.43] હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા

[04:33.43] ઝીણે ઝીણે મોતીડે ને ચોખલિયે વધાવ્યા રે ...

[04:38.16] ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)

[05:12.30] પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાર્જુનને હાથે માર્યો,

[05:22.54] કામધેનુની વારજ કીધી, જયદેવને ઉગાર્યો રે.....

[05:32.56] ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)

[05:52.06] માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા

[06:01.55] હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા

[06:11.29] ઝીણે ઝીણે મોતીડે ને ચોખલિયે વધાવ્યા રે ...

[06:16.56] ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)

[06:45.29] સાવ સોનાની લંકા બાળી, દશ માથાનો રાવણ માર્યો

[06:55.04] વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે ....

[07:04.81] ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)

[07:25.29] માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા

[07:34.04] હરખને હુલામણે શામળીયો ઘેરે આવ્યા