Lrc Player

સત્ય, અહિંસા, ચોરી ન કરવી.

Unknown artist
[00:58.02]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:07.82] સત્ય, અહિંસા, ચોરી ન કરવી.

[00:12.82] વણજોઈતું નવ સંઘરવું.

[00:16.82] બ્રહ્મચર્ય અને જાતે મહેનત,

[00:20.82] કોઈ અડે ના અભડાવું.

[00:25.34] અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા

[00:33.30] આ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવાં.